મિત્રો,
સરકારશ્રી દ્વારા વખતો વખતના કાયદામાં ફેરફાર સાથે આપણે સોફ્ટવેરમાં પણ ફેરફાર કરવા પડે તે સ્વાભાવિક છે. વળી, સોફ્ટવેર પ્રોગ્રામીંગ હવેના સમયમાં ઘણું જ મોંઘુ થયું હોવાથી દરેક વખતે ફ્રી અપડેટ આપવું પણ શક્ય નથી. આ વર્ષે થયેલ Additional Tax ના ફેરફારોનું અપડેટ આવી ગયેલ છે. સાથે સાથે Form 201 A, તથા Form 201 B ના CST ના Anexture નો ફેરફાર પણ આવી ગયેલ છે જેમણે આ ફેરફાર ન કરાવ્યો હોય તેઓ અમારો સંપર્ક કરીને રૂ.૭૫૦/- ચુકવીને આ ફેરફાર કરાવી લે તે ઈચ્છનીય છે. જેમણે રુ.૭૫૦/- ચુકવીને આ ફેરફાર કરાવી લીધો છે પણ CST ના Anexture નો ફેરફાર કરાવેલ નથી તેઓ અમારો સંપર્ક કરવાથી આ અપડેટ ફ્રી માં મેળવી શકશે.
આભાર સાથે,
અતુલ
