મિત્રો,

December 10, 2008

shree

શ્રી સવા” એકાઉન્ટીંગ સોફ્ટવેરના માન્યતા પ્રાપ્ત ડીલર તરીકે આપનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. અમે ભાવનગર જીલ્લા તથા આજુબાજુના વિસ્તાર માટે શ્રી સવા એકાઉન્ટિંગ સોફ્ટવેરના માન્યતા પ્રાપ્ત ડીલર છીએ. ૧૯૯૬ થી આ સોફ્ટવેર ના વેચાણ અને ત્યારબાદની અમારી સર્વિસથી અમે અને અમારા ગ્રાહકો ઘણાં જ સંતુષ્ટ છીએ. આપ આ સોફ્ટવેર ખરીદવા માંગતા હો તો નીચે ના સરનામે અમારો સંપર્ક કરવા વિનંતી.

અતુલ નટવરલાલ જાની
શ્રી સોફ્ટવેર સર્વિસિસ
પ્લોટ નં.૧૨૦૫, “મધુવન”,
આંબાવાડી,ભાવનગર – ૩૬૪ ૦૦૧
ફોન નં. (૦૨૭૮) ૨૨૦ ૬૪ ૨૯
મોબાઈલઃ ૯ ૮ ૨ ૪ ૪ ૩ ૮ ૮ ૧ ૪
eMail: atuljaniagantuk@ymail.com
Web Site: http://shreesava.wordpress.com/

નિશિથભાઈ પંડ્યા
વિપ્ર કોમ્પ્યુટર સર્વિસિસ
રોયલ કોમ્પ્લેક્ષ, હજુર પાયગા રોડ,
નવાપરા, ભાવનગર.
ફોન નં. (૦૨૭૮) ૨૪૨ ૮૦ ૮૭
મોબાઈલઃ ૯ ૮ ૨ ૪ ૨ ૦ ૨ ૫ ૬ ૭
eMail: pandyanishith@yahoo.com
Web Site: http://shreesava.wordpress.com/

શ્રી સવા – વેટ અપડેટ

December 10, 2008

મિત્રો,

સરકારશ્રી દ્વારા વખતો વખતના કાયદામાં ફેરફાર સાથે આપણે સોફ્ટવેરમાં પણ ફેરફાર કરવા પડે તે સ્વાભાવિક છે. વળી, સોફ્ટવેર પ્રોગ્રામીંગ હવેના સમયમાં ઘણું જ મોંઘુ થયું હોવાથી દરેક વખતે ફ્રી અપડેટ આપવું પણ શક્ય નથી. આ વર્ષે થયેલ Additional Tax ના ફેરફારોનું અપડેટ આવી ગયેલ છે. સાથે સાથે Form 201 A, તથા Form 201 B ના CST ના Anexture નો ફેરફાર પણ આવી ગયેલ છે જેમણે આ ફેરફાર ન કરાવ્યો હોય તેઓ અમારો સંપર્ક કરીને રૂ.૭૫૦/- ચુકવીને આ ફેરફાર કરાવી લે તે ઈચ્છનીય છે. જેમણે રુ.૭૫૦/- ચુકવીને આ ફેરફાર કરાવી લીધો છે પણ CST ના Anexture નો ફેરફાર કરાવેલ નથી તેઓ અમારો સંપર્ક કરવાથી આ અપડેટ ફ્રી માં મેળવી શકશે.

આભાર સાથે,
અતુલ


Follow

Get every new post delivered to your Inbox.